
નકલંક ધામ ઠોયાણામાં નવદુર્ગા શક્તિ ઉપાસનાનું પર્વ આસ્થાભેર ઉજવાશે:હિંદુ-મુસ્લિમ સેવકો દ્વારા ૫ વર્ષ થી કરાય છે આયોજન
રાણાવાવ નજીક આવેલ નકલંક ધામ ઠોયાણામાં નવરાત્રી નું પર્વ આસ્થાભેર ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાણાવાવ તાલુકાના નકલંક ધામ ઠોયાણા માં નવરાત્રી ની આસ્થાભેર