
પોરબંદર ની શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ બીબીએ કોલેજ નું ઉત્કૃષ્ટ પરિણામ જાહેર
પોરબંદરના છાયા વિસ્તારમાં સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંકુલ તેના દ્વારા અપાતા સર્વોચ્ચ શિક્ષણ માટે ખ્યાતિ મેળવેલ છે. ગુરુકુળ વાતાવરણમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતી