
પોરબંદરના રીવરફ્રન્ટ ખાતે આયોજિત અનુસૂચિત જાતિ સમાજના સમૂહલગ્નોત્સવ માં ૧૧ યુગલો એ પ્રભુતા માં પગલા પાડ્યા
પોરબંદરના ભીમજ્યોત યુવા ગ્રુપ દ્વારા રીવરફ્રન્ટ ખાતે અનુસૂચિત જાતિ સમાજના સમૂહલગ્નોત્સવનું આયોજન થતા અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.