
પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે ગીરીરાજ ગુણગાન કથા નું દિવ્ય આયોજન
પોરબંદરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ નિમિત્તે ગીરીરાજ ગુણગાન કથા નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત શોભાયાત્રા,કેમ્પ સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે. શ્રીમદ્ વલ્લાભાચાર્યજી પ્રાકટય મહોત્સવ-૨૦૨૫