Sunday, October 1, 2023

|| तुम रक्षक काहू को डरना ||

Barda

પોરબંદર ના સીમર ગામે શહીદ જવાન ને શ્રદ્ધાંજલિ અપાઈ

ઝારેરા ગામના ખેડૂત પુત્ર દિલીપભાઈ સાત વર્ષ પહેલા સીઆરપીએફ માં જોડાયા અને ત્યારબાદ તેઓ હાલમાં કોબ્રા કમાન્ડો તરીકે ઓરિસ્સામાં ફરજ બજાવતા હતા તે દરમિયાન માતૃભૂમિ

આગળ વાંચો...

ફટાણા ગામે વૃધ્ધને એટ્રોસીટીમાં ફસાવી દેવાની ધમકી આપી વારંવાર પૈસા પડાવવામાં આવતા પોલીસ ફરિયાદ

પોરબંદરના ફટાણા ગામે અનાજ કરીયાણાના વૃધ્ધ વેપારીને એટ્રોસીટીમાં ફસાવી દેવાની ધમકી આપી વારંવાર પૈસા પડાવાયા હોવાની તે જ ગામના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

આગળ વાંચો...

પોરબંદર ના બરડા ડુંગર માં આવેલ વિવિધ નેસ ના રસ્તાઓ પાકા રસ્તા સાથે જોડવા રજૂઆત

પોરબંદર જિલ્લાના બરડા ડુંગરના નેસ વિસ્તારમાં રહેતા પરિવારોને “વન બંધુ ક્લ્યાણ” યોજના હેઠળ પાકા રસ્તાઓથી જોડવા અંગે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરાઈ છે. પોરબંદરના

આગળ વાંચો...

પોરબંદર ના ફટાણા ગામે થયેલ સેન્ટીંગ ના ચોકા ની ચોરી માં રાવલ ના ત્રણ શખ્સો ઝડપાયા

પોરબંદર નજીકના ફટાણા ગામે આવેલા પ્રખ્યાત શિવ મંદિર પાસે દીવાલનો ધોવાણ અટકાવવા માટે સેન્ટીંગનું કામ કરવા આવેલા જામ રાવલના યુવાનના લોખંડના ૬૦ ચોકા કે જેની

આગળ વાંચો...

મોરાણા નજીક બે બાઈક અથડાતા નિવૃત આર્મીમેન ના એક ના એક પુત્ર નું મોત

પોરબંદર ના મોરાણાથી કુંજવેલ તરફ જતા રસ્તે બે બાઈક અથડાતા નિવૃત આર્મી મેન ના એક ના એક પુત્ર નું મોત થયું છે. મોરાણા ગામે વાડી

આગળ વાંચો...

પોરબંદર ના મજીવાણા ગામે પીજીવીસીએલનું નવું સબ ડીવીઝન અને શીંગડા ગામે ૬૬ કેવી સબ સ્ટેશન કાર્યરત કરવા માંગ

પોરબંદર ના બરડા પંથક ના વીજ પ્રશ્નો નું નિરાકરણ લાવવા મજીવાણા ગામે પીજીવીસીએલનું નવું સબ ડીવીઝન અને શીંગડા ગામે ૬૬ કેવી સબ સ્ટેશન કાર્યરત કરવા

આગળ વાંચો...

પોરબંદર ના બરડા માં સિંહ દ્વારા બે માસ માં માલધારીઓ ના દસ પશુઓ નું મારણ

માધવપુરની દરિયાઈ પટ્ટી ઉપરથી બરડા ડુંગર માં આવેલ સિંહ માલધારીઓના પશુઓને શિકાર બનાવી રહ્યો છે. આથી માલધારીઓનું બરડા ડુંગરમાંથી સ્થળાંતર કરવા માલધારી આદિવાસી વિકાસ ટ્રસ્ટ

આગળ વાંચો...

પોરબંદર ના મોઢવાડા ગામે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ યોજાશે:લેબોરેટરી ની સુવિધા પણ સ્થળ પર થી કરી અપાશે

પોરબંદર નજીકના મોઢવાડા ગામે આગામી શુક્રવારે સર્વરોગ નિદાન અને મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયાબીટીશ તથા વિટામીનના રીપોર્ટ માટેની લેબોરેટરીની વ્યવસ્થા પણ સ્થળ

આગળ વાંચો...

પોરબંદર ના કાટવાણા ગામ પાસે કાર માં ૬૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

પોરબંદર ના કાટવાણા ગામ પાસેથી પોલીસે કાર માં ૬૪ બોટલ દારૂ સાથે એક શખ્શ ને ઝડપી લીધો છે. બગવદરના પી એસ આઈ એ.બી.દેસાઇ તથા સ્ટાફ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં અંધશ્રદ્ધા જાગૃતિ માટે આજ થી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રથમ તબક્કામાં ૧૮ ગામોમાં લોક જાગૃતિના કાર્યક્રમ યોજાશે

પોરબંદર જીલ્લા માં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા વહીવટીતંત્ર દ્વારા આજે તા ૧૭ થી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રથમ તબક્કા માં ૧૮ ગામો માં લોકજાગૃતિ ના કાર્યક્રમ

આગળ વાંચો...

પોરબંદર ના સીમર ગામની હાઈસ્કુલ ખાતે કોમ્પ્યુટર લેબ નું લોકાર્પણ કરાયું

પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખના સ્વભંડોળ અંતર્ગત સીમર ગામે વિદ્યાર્થી વિકાસ માટે કમ્પ્યુટર લેબ વિદ્યાર્થીઓને અર્પણ કરાઈ હતી. પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાના સ્વભંડોળ અંતર્ગત

આગળ વાંચો...

પોરબંદર ના વિસાવાડા ગામે ૧૪ વર્ષની કિશોરી અને ૧૮ વર્ષના યુવાન નો આપઘાત

પોરબંદર ના વિસાવાડા ગામે મધ્યપ્રદેશ થી ભાગી આવેલ ૧૪ વર્ષીય કિશોરી અને ૧૮ વર્ષના યુવાનની શોધમાં પોલીસ સગીરાના પિતાને સાથે રાખીને તપાસ કરવા આવતા બન્ને

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે