
પોરબંદર માં આર.ટી.ઇ. પ્રવેશ હેઠળ કિ.મી.ની ત્રિજયામાં વધારો કરવા અને રજીસ્ટર ભાડા કરારમાંથી મુક્તિ આપવા રજૂઆત
પોરબંદર સહિત રાજ્યભરમાં આર.ટી.ઇ. પ્રવેશ હેઠળ કિ.મી.ની ત્રિજયામાં વધારો કરવા સહિત રજીસ્ટર ભાડા કરારમાંથી મુક્તિ આપવા તેમજ ચાલુ વર્ષે ધોરણ.૧માં પ્રવેશ માટેની વયમર્યાદામાં ફેરફાર કરવા