
પોરબંદરના જળપ્લાવિત ક્ષેત્રોની માહિતી આપતા પુસ્તકનું ગાંધીનગર ખાતે થયું વિમોચન
પોરબંદરના જળપ્લાવિત ક્ષેત્રોની માહિતી આપતું પુસ્તક પ્રકાશિત થયું છે. મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી તથા બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતનું સંયુક્ત પ્રકાશન છે. ગુજરાત ઇકોલોજી કમીશન દ્વારા