Saturday, June 21, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Crime

પોરબંદરમાં ઓસ્ટ્રીયા મોકલવાના બહાને ૨૪ લોકો સાથે ૭૮ લાખની છેતરપીંડી:કુણવદર ના શખ્સ અને રાજકોટ ની મહિલા સામે નોંધાઈ ફરિયાદ

પોરબંદર અને આસપાસ ના ૨૪ જેટલા લોકોને ઓસ્ટ્રીયા અને નોર્વેમાં નોકરી અપાવવાના બહાને કુણવદર ગામના શખ્સ અને રાજકોટ ની મહિલા એ ૯૮ લાખ રૂપિયા પડાવ્યા

આગળ વાંચો...

ગાંધીભૂમિ માં પશુ પ્રત્યે વિકૃતિની હદ અને ક્રૂરતાની ચરમસીમા

પોરબંદરમાં કોઈ તત્વો એ માદા શ્વાનના ગુદાના ભાગે હુકવાળો સવાફૂટ લાંબો લોખંડનો સળીયો ભરાવી દેતા જીવદયાપ્રેમીઓએ મહામહેનતે આ સળીયો બહાર કાઢી તેને પીડા મુક્ત કરી

આગળ વાંચો...

કુછડીના દંપતીને વિદેશ મોકલવાની લાલચ આપી આઠ લાખ રૂપિયાની છેતરપીંડી:ટુકડા-મીયાણીના શખ્સ અને બખરલાની મહિલા સામે ફરિયાદ

કુછડી ગામે રહેતા દંપતી ને અમેરિકા જવાની લાલચ આપી ટુકડા-મીયાણીના શખ્સ અને બખરલાની મહિલાએ આઠ લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ

આગળ વાંચો...

વિસાવાડા ગામે ૫૪૬ પેટી દારૂ ભરેલ ટેન્કર મંગાવનાર કુખ્યાત બુટલેગર ૨ વર્ષે ઝડપાયો:ધ્રામણી નેસના શખ્સ ની પણ ધરપકડ

પોરબંદર ના વિસાવાડા ગામે બે વર્ષ પહેલા ૫૪૬ પેટી દારૂ ભરેલ ટેન્કર મંગાવનાર શખ્સ ને એલસીબી એ બોખીરા વિસ્તાર માથી ઝડપી લીધો છે જયારે દારૂ

આગળ વાંચો...

સીમાણી ગામે વાડીવિસ્તારમાં મૂકબધીર યુવાન સાથે મુંબઈ  ની મુકબધીર મહિલા એ કરી ૪૪ લાખની છેતરપીંડી

સીમાણી ગામે વાડીવિસ્તારના મૂકબધીર યુવાનને મુંબઇની મહિલાએ ૨૦૨૦ની સાલમાં અમેરિકામાંથી એ.ટી.એમ. કાર્ડ વેલ્યૂ તરીકે તેને લાગેલ ૨૫ કરોડ અમેરિકન ડોલરના ઇનામની રકમ છૂટી કરવા માટે

આગળ વાંચો...

રાણાવાવમાં મોબાઈલની દુકાનમાંથી વરલી મટકાનો જુગાર ઝડપાયો

રાણાવાવમાં બસ ડેપો સામે આવેલ મોબાઇલની દુકાનમાંથી પોલીસે વરલી મટકાનો જુગાર રમતા બે શખ્શોને ઝડપી લીધા છે રાણાવાવ પોલીસ ને બાતમી મળી હતી કે સિંધી

આગળ વાંચો...

બાવળાવદર ગામે દરગાહ ખાતે જામનગરના યુવાન અને તેના મામા ઉપર હુમલો કરનાર મુંજાવર અને તેના પુત્રો ની ધરપકડ

કુતિયાણા ના બાવળાવદર ગામે કામુશાહ વલીની દરગાહ ખાતે જામનગરના યુવાન અને તેના મામા ઉપર દરગાહ ના મુંજાવર અને તેના બે પુત્રો એ હુમલો કરતા પોલીસ

આગળ વાંચો...

પોરબંદર મનપાના ફૂડ વિભાગ દ્વારા ૧૦ લીટર દાઝીયા તેલ અને ૭ કિલો સડેલી કેરી નો નાશ કરાયો

પોરબંદર મનપા ના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી ૧૦ લીટર દાઝીયા તેલ અને ૭ કિલો સડેલી કેરી નો નાશ કરાયો છે. પોરબંદર મહાનગરપાલિકા ના

આગળ વાંચો...

પોરબંદર માં વૃદ્ધા ને પરિચિત મહિલા એ ઘરે બોલાવી ૪ તોલા સોનાના બે વેઢલા ની કરી લુંટ

પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં જોષી સ્કૂલ પાસે શેરી નં.૧૧માં રહેતા વૃધ્ધાને તેની પરિચિત મહિલાએ બામ લગાડતી વખતે આંખમાં આંગળી નાખીને ચુંદડી વડે મોઢું દબાવી રૂા. ૩

આગળ વાંચો...

હવે ટુકડા ગોસા નજીક દરિયાકાંઠે થી પણ અફઘાની ચરસ નું પેકેટ બિનવારસુ મળી આવ્યું

પોરબંદરના ઓડદર નજીક ૩ દિવસ પહેલા દરિયાકિનારેથી પોલીસે બિનવારસુ ચરસના બે પેકેટ કબ્જે કર્યા હતા. અનેક જગ્યાએ આ પ્રકારે બિનવારસુ જથ્થો રાજ્યના દરિયાકાંઠેથી પોલીસને પ્રાપ્ત

આગળ વાંચો...

ઓડદર નજીક ના દરિયાકાંઠે થી ૨ કિલો ૫૭૫ ગ્રામ વજન અને ૩.૮૬ લાખ ની કીમતનું ૨ પેકેટ ચરસ પોલીસ દ્વારા કબજે

ઓડદર નજીક દરિયાકિનારેથી પોલીસે બિનવારસુ ચરસના બે પેકેટ કબ્જે કર્યા કરી સમગ્ર વિસ્તાર માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોરબંદર પોલીસની ટીમ દરિયાઈ પટ્ટી પર

આગળ વાંચો...

પીપળીયા ગામે નશાખોર તોફાન કરતો હોવાનો પોલીસને ફોન કરનાર પણ ડમડમ હાલતમાં મળી આવ્યો

પીપળીયા ગામે એક શખ્સ નશાની હાલતમાં તોફાન કરતો હોવાનો ફોન આવતા પોલીસ દોડી જઈ તપાસ હાથ ધરતા ફોન કરનાર પણ ડમડમ હાલતમાં મળી આવ્યો હતો

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે