
પોરબંદરના ફોટોગ્રાફરની પુણ્યતિથિએ ડીજીટલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન
પોરબંદરના જાણીતા ફોટોગ્રાફરની પુણ્યતિથિએ ડીજીટલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કલા નગરી પોરબંદરમાં કલા અને કલાકારો માટે કામ કરતી સંસ્થા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા