
પોરબંદરમાં ખારવા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં મિરાજ ઇલેવન બની ચેમ્પીયન
પોરબંદરમાં ખારવાસમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં મિરાજ ઇલેવન ચેમ્પીયન બનતા અભિનંદન વર્ષા થઇ છે. પોરબંદરમાં ખારવાસમાજ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મીરાજ ઇલેવન ચેમ્પીયન બની હતી શ્રી પોરબંદર