Saturday, June 21, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Pressnotes

પોરબંદરમાં ઓસ્ટ્રીયા મોકલવાના બહાને ૨૪ લોકો સાથે ૭૮ લાખની છેતરપીંડી:કુણવદર ના શખ્સ અને રાજકોટ ની મહિલા સામે નોંધાઈ ફરિયાદ

પોરબંદર અને આસપાસ ના ૨૪ જેટલા લોકોને ઓસ્ટ્રીયા અને નોર્વેમાં નોકરી અપાવવાના બહાને કુણવદર ગામના શખ્સ અને રાજકોટ ની મહિલા એ ૯૮ લાખ રૂપિયા પડાવ્યા

આગળ વાંચો...

રાણાવાવમાં જલારામબાપાના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી કરાશે

રાણાવાવ ગામે અધ્યતન જલારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવશે.જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રી જયજલારામ સેવામંડળ ટ્રસ્ટ રાણાવાવ દ્વારા પૂજ્ય

આગળ વાંચો...

ગાંધીભૂમિ માં પશુ પ્રત્યે વિકૃતિની હદ અને ક્રૂરતાની ચરમસીમા

પોરબંદરમાં કોઈ તત્વો એ માદા શ્વાનના ગુદાના ભાગે હુકવાળો સવાફૂટ લાંબો લોખંડનો સળીયો ભરાવી દેતા જીવદયાપ્રેમીઓએ મહામહેનતે આ સળીયો બહાર કાઢી તેને પીડા મુક્ત કરી

આગળ વાંચો...

પોરબંદરમાં ચૂંટણી અને અષાઢી બીજની રથયાત્રા સંદર્ભે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ:ગંભીર ગુન્હાનો ભેદ ઉકેલનારા પોલીસકર્મીઓને પ્રશંસાપત્ર એનાયત

પોરબંદરમા ગ્રામપંચાયતની ચૂંટણી, અષાઢીબીજની રથયાત્રા તથા ચોમાસાની પરિસ્થિતિ સંદર્ભે યોગ્ય આયોજન ઘડવા જિલ્લા પોલીસવડાના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગંભીર ગુન્હાનો ભેદ

આગળ વાંચો...

ફોસ્ફેટીક ખાતર ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની જરૂરી સુચનાઓ:ખરીફ કઠોળ (મગ, મઠ, અડદ, ચોળા) પાકોમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/વાવણી સમયે લેવાના પગલાં અંગે સંપૂર્ણ માહિતી

પોરબંદરમાં ખરીફ કઠોળ (મગ, મઠ, અડદ, ચોળા) પાકોમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં વાવણી સમયે ખેડુતોએ લેવા જોગ પગલાં અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત,

આગળ વાંચો...

કુછડીના દંપતીને વિદેશ મોકલવાની લાલચ આપી આઠ લાખ રૂપિયાની છેતરપીંડી:ટુકડા-મીયાણીના શખ્સ અને બખરલાની મહિલા સામે ફરિયાદ

કુછડી ગામે રહેતા દંપતી ને અમેરિકા જવાની લાલચ આપી ટુકડા-મીયાણીના શખ્સ અને બખરલાની મહિલાએ આઠ લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ

આગળ વાંચો...

પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે અને કોસ્ટગાર્ડ રેસીડેન્સી ક્વાર્ટર ખાતે યોગ જાગૃતિ કાર્યક્મ યોજાયો

પોરબંદર ધરમપુર સ્થિત કોસ્ટગાર્ડ રેસીડેન્સી ક્વાટર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રેરણા અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત ઉપક્રમે યોગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આગળ વાંચો...

વિસાવાડા ગામે ૫૪૬ પેટી દારૂ ભરેલ ટેન્કર મંગાવનાર કુખ્યાત બુટલેગર ૨ વર્ષે ઝડપાયો:ધ્રામણી નેસના શખ્સ ની પણ ધરપકડ

પોરબંદર ના વિસાવાડા ગામે બે વર્ષ પહેલા ૫૪૬ પેટી દારૂ ભરેલ ટેન્કર મંગાવનાર શખ્સ ને એલસીબી એ બોખીરા વિસ્તાર માથી ઝડપી લીધો છે જયારે દારૂ

આગળ વાંચો...

સીમાણી ગામે વાડીવિસ્તારમાં મૂકબધીર યુવાન સાથે મુંબઈ  ની મુકબધીર મહિલા એ કરી ૪૪ લાખની છેતરપીંડી

સીમાણી ગામે વાડીવિસ્તારના મૂકબધીર યુવાનને મુંબઇની મહિલાએ ૨૦૨૦ની સાલમાં અમેરિકામાંથી એ.ટી.એમ. કાર્ડ વેલ્યૂ તરીકે તેને લાગેલ ૨૫ કરોડ અમેરિકન ડોલરના ઇનામની રકમ છૂટી કરવા માટે

આગળ વાંચો...

પોરબંદર ના સત્યનારાયણ મંદિરે આંબા મનોરથની દિવ્ય ઉજવણી કરાઈ

પોરબંદરના સુપ્રસિધ્ધ સત્યનારાયણ મંદિરે આંબા મનોરથની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં ભકતો દર્શન અર્થે ઉમટી પડયા હતા. પોરબંદર ના સત્યનારાયણ

આગળ વાંચો...

પોરબંદર માં કબ્રસ્તાન મસ્જીદનું ‘સંગે બુનિયાદ’ અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

પોરબંદર સમગ્ર મુસ્લીમ સમાજની સર્વોચ્ચ સંસ્થા સુન્ની અંજુમને ઈસ્લામ દ્વારા કબ્રસ્તાન મસ્જીદનું સંગે બુનિયાદ અને પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર મુસ્લિમ

આગળ વાંચો...

રાણાવાવમાં મોબાઈલની દુકાનમાંથી વરલી મટકાનો જુગાર ઝડપાયો

રાણાવાવમાં બસ ડેપો સામે આવેલ મોબાઇલની દુકાનમાંથી પોલીસે વરલી મટકાનો જુગાર રમતા બે શખ્શોને ઝડપી લીધા છે રાણાવાવ પોલીસ ને બાતમી મળી હતી કે સિંધી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે