પોરબંદર જીલ્લા પંચાયત માં ભાજપ ની જીત:કુલ ૧૮ માંથી ૧૬ બેઠક માં ભવ્ય જીત:જાણો...
પોરબંદરપોરબંદર જીલ્લા પંચાયત ની આજે મત ગણતરી યોજાઈ હતી.જેમાં કુલ ૧૮ બેઠક માંથી ભાજપ ને ૧૬ અને કોંગ્રેસ ને ૨ બેઠક મળી છે.ગત ચૂંટણીની...
પોરબંદર છાયા નગરપાલિકા માં ફરી ભાજપ નો ભગવો લહેરાયો:કુલ ૧૩ વોર્ડ ની ૫૨ બેઠક...
પોરબંદરપોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા ની ચૂંટણી નુ પરિણામ જાહેર થયું છે જેમાં ફરીથી ભાજપ ની ભવ્ય જીત થઇ છે. કુલ 13 વોર્ડ ની 52...
પોરબંદર જીલ્લા ની ત્રણેય તાલુકા પંચાયત માં ભાજપ ની જીત:જાણો સંપૂર્ણ માહિતી
પોરબંદરપોરબંદર જીલ્લા ની ત્રણે તાલુકા પંચાયત માં ભાજપની જીત થઇ છે.ગત ચૂંટણી માં પણ ભાજપ ની જ જીત થઇ હતી. જીલ્લાની ત્રણ તાલુકા પંચાયત...
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પોરબંદર ના સાંદીપની હરિમંદિર ખાતે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આશિર્વાદ લીધા:ધારાસભ્ય...
પોરબંદર
તાજેતર માં રાજ્યસભા ના સાંસદ તરીકે બિન હરીફ ચૂંટાયેલા રામભાઈ મોકરિયા એ વતન પોરબંદર ની મુલાકાત લીધી હતી.અને અહી તેઓ એ સાંદીપની સ્થિત હરિમંદિર...
પોરબંદર જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ની આજે મત ગણતરી:જાણો સંપૂર્ણ વિગત
પોરબંદરપોરબંદર જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ની આજે ચાર સ્થળો એ મત ગણતરી યોજાશે.જેમાં કુલ ૪૫૫ કર્મચારીઓ ફરજ બજાવશે.ઉપરાંત કુલ ૫૦૦ થી વધુ...
પોરબંદર જિલ્લામાં આવતી કાલે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:૧.૮૫ લાખથી વધુ મતદારો પોરબંદર નગરપાલિકાની...
પોરબંદરસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જિલ્લાતંત્ર સજ્જ છે. આવતી કાલે તા.૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આવતી...
પોરબંદર પાલિકા ચૂંટણી માં વોર્ડ નં 3 ના મતદારો ને રહેણાંક થી 8 કિમી...
પોરબંદર પાલિકા ની ચૂંટણી માં વોર્ડ નં 3 માં કેટલાક મતદારો ને તેના રહેણાંક થી 8 કિમી દુર મતદાન મથક ફાળવવા માં આવ્યું હોવાની...
મુખ્યમંત્રી ના બંદર અંગેના ટવીટ બાબતે પોરબંદર ખારવા સમાજ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ટવીટ...
પોરબંદરમાછીમારો ના વિરોધ વચ્ચે પણ સરકાર દ્વારા કુછડી ખાતે બંદર બનાવવાની હિલચાલ થઇ રહી હોવાની આધારભૂત માહિતી ખારવા સમાજ ને મળી હતી.જેના કારણે સમગ્ર...
પોરબંદર પાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડ અને 52 બેઠકો પર 185228 મતદારો મતદાન કરશે:છાયા અને...
પોરબંદરપોરબંદર પાલિકા માં છાયા પાલિકા અને ધરમપુર ગ્રામ પંચાયત નો સમાવેશ થતા મતદારો ની સંખ્યા માં 59554 નો વધારો થયો છે.નવા સીમાંકન મુજબ 13...
પોરબંદર જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓ સહિતની ચુંટણીઓના અનુસંધાને છટાદાર ભાષણો સહિતના કૃત્યો પર પ્રતિબંધનું...
પોરબંદરપોરબંદર જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓ સહિતની ચુંટણીઓના અનુસંધાને છટાદાર ભાષણો સહિતના કૃત્યો પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છેગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્રારા જિલ્લા પંચાયત,...