
પોરબંદરના નેસવિસ્તારના આંગણવાડી કેન્દ્રમાં બાળકો મેળવી રહ્યા છે જ્ઞાન સાથે ગમ્મત
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના સાજણાવારાનેસમાં આવેલી આંગણવાડીમાંઆંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો ભુલકાઓને રમતગમત સાથે સામાન્ય જ્ઞાન મળી રહે તે માટેકટિબદ્ધ છે. જેથી આંગણવાડીના ભુલકાઓ લોકગીતો