
પોરબંદરની પૌરાણીક શ્રીનાથજી હવેલીમાં નાથદ્વારાથી ધજાજીની પધરામણી થશે:વૈષ્ણવો માં હરખ ની હેલી
પોરબંદરની શ્રીનાથજી ની હવેલી એટલે વૈષ્ણવોનું આસ્થાનું પ્રતિક સમાન છે. અને રોજેરોજ ઉજવાતા મનોરથોમાં પોરબંદરના વૈષ્ણવો દર્શનનો લાવો લેતા હોય છે. ત્યારે ૫૦ વર્ષ પછી