
પોરબંદરના ઠોયાણા ગામે નકલંક ધામમાં 52 ગજ નેજા મહોત્સવ ઉજવવા અનેરો ઉત્સાહ:અનેકવિધ કાર્યક્રમ યોજાશે
અઢારે વરણ અને બારેય આલમમાં પૂજનીય નકલંક નેજા ધારી રામદેવપીરના નેજા ઉત્સવ પ્રસંગે રાણાવાવ તાલૂકાના ઠોયાણા ગામના નકલંક ધામ તેમજ સમસ્ત ઠોયાણા ગ્રામજનોના ઉમળકા ભર્યા