પોરબંદર માં અનોખી ભાગવત સપ્તાહ યોજાઈ :અભ્યાસ કરતા છાત્રો ને પ્રેક્ટીકલ તાલીમ મળે તે માટે છાત્રો દ્વારા જ કથા નું પઠન :જુઓ પોરબંદર ટાઈમ્સ નો આ ખાસ અહેવાલ
પોરબંદર પોરબંદર માં ૯૦ વરસ થી બ્રહ્મસમાજ ના બાળકો ને વિનામૂલ્યે સંસ્કૃત ભાષા સહીત કર્મકાંડ નું શિક્ષણ આપતી માણેકબાઈ પાઠશાળા માં વિદ્યાર્થીઓ ને ભાગવત સપ્તાહ