Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

પોરબંદરમાં સિંધી સમાજના સંત દાંદુરામજીનો આજે જન્મોત્સવ ઉજવાશે

પોરબંદરમાં બુધવારે સિંધી સમાજના સંત દાંદુરામજીનો આજે જન્મોત્સવ ઉજવાશે જેમાં દિવસભર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. પોરબંદરના મેમણવાડા ખાતે આવેલ સિંધી સમાજના સંત શિરોમણી

આગળ વાંચો...

પોરબંદરમાં ગ્રાહકો ને ઝબલા થેલીમાં માલ નું વેચાણ કરતા ધંધાર્થીઓ ચેતજો:૨૫ વેપારીઓ ને રૂ ૪૯૦૦ નો દંડ:૧૭ કિલો પ્લાસ્ટિક જપ્ત

પોરબંદર માં પ્રતિબંધિત પ્લાસ્ટિક નો વપરાશ કરતા ૨૫ વેપારીઓ ને રૂ ૪૯૦૦ નો દંડ ફટકારી મનપા ની ટીમ દ્વારા ૧૭ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ જપ્ત

આગળ વાંચો...

બરડા અભયારણ્ય માં ભૂ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા કલેકટર ને રજૂઆત કરાઈ

પોરબંદર ના બરડા અભયારણ્ય માં ભૂમાફિયાઓ ના તમામ દબાણ દુર કરવા રજૂઆત કરાઈ છે. પોરબંદર ની એશિયાટીક લાયન કન્ઝર્વેશન સોસાયટી દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું

આગળ વાંચો...

બરડા માં સિંહો ની સંખ્યા માં ધરખમ વધારો:વાંચો આ ખાસ અહેવાલ

પોરબંદર ના બરડા ડુંગર માં પણ ૧૭ સિંહો ની ડણક સંભળાઈ રહી છે તાજેતર માં સિંહ ની વસ્તી ગણતરી બાદ આંકડા જાહેર થયા છે જેમાં

આગળ વાંચો...

પોરબંદરમાં માતા-પિતા વિહોણી ૮ દિકરીઓના સમુહ લગ્ન યોજાયા

પોરબંદરમાં માતા-પિતા વિહોણી ૮ દિકરીઓના સમુહ લગ્ન યોજાયા હતા. પોરબંદર શહેરમા સામાજીક,ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે સેવાકીય કાર્ય કરતી સંસ્થા ભાગ્યવિજય હિંમતલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા પોરબંદરમાં

આગળ વાંચો...

પોરબંદર આર્યકન્યા ગુરૂકુળને સ્વીપર કર્મચારી તથા તેના પુત્ર ને રૂા. ૧,૩૬,૦૦૦ ચુકવી આપવા આદેશ

પોરબંદર આર્યકન્યા ગુરૂકુળને તેના સ્વીપર કર્મચારી વિધવા સ્ત્રી તથા તેના પુત્રના મળી કુલ રૂા. ૧,૩૬,૦૦૦ ચુકવી આપવા લેબરકોર્ટ દ્વારા આદેશ કરાયો છે. પોરબંદર ની આર્યકન્યા

આગળ વાંચો...

માધવપુર(ધેડ)ખાતે કોળી સમાજના ૪૪માં સમૂહ લગ્નોત્સવમાં 17 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા

માધવપુર (ઘેંડ) ખાતે માનવ સેવા સમાજના ઉપક્રમે અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમસ્ત કોળી સમાજના 44 માં સમૂહ લગ્નોત્સવ માં આચાર્ય રાજુભાઈ બાલા ભાઈ પુરોહિત

આગળ વાંચો...

પોરબંદર માં વેકેશન દરમ્યાન એક સાથે ૧૪-૧૪ એક્ટીવીટી કોર્સ નું વિનામૂલ્યે આયોજન:સમરકેમ્પ નો લાભ લેવા અપીલ કરાઈ

ફરી એક વખત પોરબંદરના આંગણે નિઃશુલ્ક સમર કેમ્પનું ભવ્ય આયોજન થઈ રહ્યું હોય તો પોરબંદરના તમામ ભાઈઓ,બહેનો ,બાળકો ,ગૃહિણીઓને વિનંતી કરવામાં આવે છે કે આ

આગળ વાંચો...

ચક્ષુદાનને કારણે પુના રહેતા 15 વર્ષના બાળકની એક આંખ ને મળી રોશની

પોરબંદરમાં ચક્ષુદાની પ્રવૃત્તિ વેગવંતી બની છે ત્યારે એક એવો કિસ્સો જાણવા મળ્યો છે જેમાં ચક્ષુદાનને કારણે પુના રહેતા 15 વર્ષના બાળકની એક આંખને રોશની મળી

આગળ વાંચો...

આઝાદીના 77 વર્ષ પછી પણ ઘેડ પંથક નું કડછ ગામ બેન્કની સુવિધાથી વંચિત:૮ હજારની વસ્તીને બેન્કિંગ વ્યવહાર કરવા ૧૫ કિમી ના ધક્કા

પોરબંદરના ઘેડ પંથકના 8 હજારની વસ્તી ધરાવતું કડછ ગામ આઝાદીના 77 વર્ષ વીતી ગયા પછી પણ બેન્ક જેવી પાયાની સુવિધા થી વંચિત છે ત્યારે સરપંચ

આગળ વાંચો...

પોરબંદરથી નાથદ્વારા અને મુંબઈ ની એસટી બસ સુવિધા આપવા તથા ઇલેક્ટ્રિક બસો શરુ કરવા ચેમ્બર દ્વારા રજૂઆત

પોરબંદરથી એસ.ટી.ના અનેક રૂટો વધારવા જરૂરી બન્યા છે તથા નાથદ્વારા અને મુંબઇ સુધીની બસસેવા શરૂ કરવા સહિત દસ જેટલા મુદાઓ અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા

આગળ વાંચો...

પોરબંદર માં પતી ના ત્રાસ થી કંટાળી બે દીવસ થી ઘરે થી નીકળી ગયેલી મહિલા નું સુખદ સમાધાન કરાયું

ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા અને મદદ અર્થે અમલી બનાવેલી વિવિધ યોજનાઓ અન્વયે ૧૮૧ મહિલા હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે.

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે