પોરબંદરના ત્રણ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ઈટલી ખાતે ભાગ લેવા જવા રવાના
પોરબંદરના ત્રણ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈટલીના રોમ ખાતે ભાગ લેવા રવાના થયા છે. ત્યારે તેઓને શુભેચ્છા આપવામાં આવી હતી. તા.૬/૭/૨૦૨૪ થી તા.૧૪/૭/૨૦૨૪ દરમિયાન વર્લ્ડ માસ્ટર્સ