
પોરબંદર ખાતે શ્રીમદવલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ અંતર્ગત યોજાયેલ અષ્ટસખા ચરિત્ર રસપાનમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જોડાયા
પોરબંદરમાં શ્રીમદવલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવનો પ્રારંભ કરાયો છે તે અંતર્ગત યોજાયેલ અષ્ટસખા ચરિત્ર રસપાન માં પ્રથમ દિવસે મોટી સંખ્યા માં વૈષ્ણવો જોડાયા હતા. પોરબંદર ખાતે વ્રજનિધિ