જુનાગઢ થી ઘર છોડી એસટી બસ માં દ્વારકા જતા કિશોર નું પોરબંદર એસટી સ્ટાફે પરિવાર સાથે મિલન કરાવ્યું
જુનાગઢથી ઘર છોડી એસટી મારફત દ્વારકા જતા ૧૪ વર્ષના કિશોરને એસ.ટી.ના સ્ટાફે તેના પરિવારને સોપ્યો હતો. જુનાગઢ એસ.ટી.ડેપોમાં કંડકટર તરીકેની ફરજ બજાવતા એન.કે. ભારાઈની ડયુટી