પોરબંદર માં લીયો પાયોનીયર કલબ ઓફ પોરબંદર આયોજીત નવરાત્રી મહોત્સવનુ અનેરૂ આયોજન:જાણો આ વર્ષે નવું શું
શહેર પોરબંદરમાં ધુધવતા મહાસાગરના સાનિધ્યમાં અને ભીની રેતીના સંગાથે છેલ્લા ૩૫ વર્ષથી નવરાત્રી મહોત્સવનુ “રમઝટ” ના નામે આયોજન કરી રહેલ છે. અને આ વર્ષે પણ