
પોરબંદર ખાતે હેરીટેજ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત બાંધણીનો વર્કશોપ, હેરિટેજ વોક, હેરિટેજ ફોટોગ્રાફી વર્કશોપ અને ટ્રેઝર હન્ટ સહીત વિવિધ કાર્યક્રમ યોજાશે:જાણો સંપૂર્ણ વિગત
ગાંધી-સુદામાની નગરી પોરબંદર એવા હેરીટેજ શહેરમાં હેરિટેજ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાર્તા અને બાંધણીનો વર્કશોપ, હેરિટેજ વોક, હેરિટેજ ફોટોગ્રાફી વર્કશોપ અને ટ્રેઝર