
પોરબંદરના ઓ.એન.મોઢા વિદ્યાલય દ્વારા નવા સત્રથી એફ.આર.સી.માન્ય ફી કરતા પણ ઓછી ફી વસુલવા નિર્ણય:વાર્ષિકોત્સવ દરમ્યાન કરાઈ મહત્વ ની જાહેરાત
પોરબંદર ના ઓધવજી નથુભાઇ મોઢા શૈક્ષણિક સંકુલનો ‘નવોદય શુભારંભઃ રાસોત્સવઃ ૨૦૨૩ની થીમનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. આ રાસોત્સવ રવિવારની સલુણી સાંજે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.