Wednesday, October 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદર ના ડાયેટ માં સ્થળાંતરિત થયેલ આરજીટી કોલેજ ફરી શરુ કરવા રજૂઆત

પોરબંદર ના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં સ્થળાંતરિત થયેલી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજને રાજમહેલમાં પુનઃ શરૂ કરવા શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદર જિલ્લા

આગળ વાંચો...

પોરબંદર શહેરમાં સખી મંડળના ૧૦૫ ગ્રુપના ૧૦૫૦ બહેનોને રૂ.૧.૨૦ લાખ થી ૫ લાખ સુધીની લોન અપાઈ

પોરબંદર શહેરમાં ૧૦૫ સખી મંડળના ૧૦૫૦ બહેનોને અત્યાર સુધીમાં ૧.૨૦ લાખથી ૫ લાખ સુધીની લોન મળતા મહિલાઓ પગભર બની છે. પોરબંદર નગરપાલિકા કચેરીમાં સમાજ સંગઠન

આગળ વાંચો...

પોરબંદરમાં પીજીવીસીએલ વિભાગમાં ફરજ બજાવતા ત્રણ મહિલા કર્મયોગીએ ફરજની સાથે રમતગમતમાં અવ્વલ સિદ્ધિ મેળવી

વડોદરા સ્થિત ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ દ્વારા જીયુવીએનએલ તથા તેની સંલગ્ન કંપનીઓ માટે સ્પોર્ટ્સ તેમજ કલ્ચરલ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં પોરબંદર પીજીવીસીએલનાં ત્રણ

આગળ વાંચો...

પોરબંદર માં રક્તદાન,ચક્ષુદાન બાદ હવે શરુ થયું ત્વચા નું દાન:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર માં રક્તદાન,ચક્ષુદાન બાદ હવે લોકો ત્વચા નું પણ દાન કરી શકશે, ‘સર્જન પરિવાર’ દ્વારા ત્વચા ના દાન માટે સ્કીન બેંકની સેવા શરૂ કરાઈ છે.

આગળ વાંચો...

પોરબંદર માં રેલ્વે ફાટક ના કારણે થતી ટ્રાફિક સમસ્યા અને વંદે ભારત ટ્રેન અંગે રજૂઆત

પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ના હોદેદારો એ નવા બની રહેલા રેલ્વે સ્ટેશન ની મુલાકાત લઇ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ધી પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ

આગળ વાંચો...

પોરબંદર ના શ્રી હરિમંદિર ખાતે ગુરુપુર્ણિમાની ત્રિદિવસીય ઉજવણી:ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહમાં ત્રણ મહાનુભાવોનું વિશેષ એવોર્ડ દ્વારા ભાવપૂજન

પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ–૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય

આગળ વાંચો...

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા હરિયાળૂ પોરબંદર મિશન અંતર્ગત ૧૦૮ વૃક્ષો નું વાવેતર

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા પોરબંદરને હરિયાળું બનાવવા માટેના મિશનના ભાગરૂપે રવિવાર, 14 જુલાઈના રોજ સશસ્ત્ર સીમા બલ, ગાયત્રી મન્દિર ની સામે ના કમ્પાઉન્ડમાં 108

આગળ વાંચો...

રાણાવાવ તાલુકાના ૧૩, કુતિયાણાના ૧૧ અને પોરબંદરના ૧૭ ગામો ટીબી મુક્ત બનતા પંચાયતો ને એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરાશે

પોરબંદર માં ક્ષય રોગ નિવારણ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ૪૧ ટીબી મુક્ત પંચાયતને એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરાશે, તેવું જણાવવામાં આવ્યું

આગળ વાંચો...

પોરબંદરના યુવા એડવોકેટની ગુજરાત હાઈકોર્ટમાં સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગના પેનલ એડવોકેટ તરીકે નિમણુક

મુળ પોરબંદરના નીલ લાખાણીની ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગના પેનલ એડવોકેટ તરીકે નિમણુંક થઇ છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એ ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ

આગળ વાંચો...

પોરબંદરના મોકર સાગરને વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવાનું સપનું થશે સાકાર:સિંચાઈ વિભાગ ના બદલે હવે પ્રવાસન વિભાગ કરશે ૨૦૦ કરોડ ના ખર્ચે કાયાપલટ

પોરબંદરના મોકર સાગરને વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવા અગાઉ ૧૮૦ કરોડ મંજુર થયા હતા જે રકમ વધારી ૨૦૦ કરોડ મંજુર કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું

આગળ વાંચો...

પોરબંદર માં ૪૦૦ પરિવાર ને રાશનકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

પોરબંદર માં ૪૦૦ જરૂરીયાતમંદ પરિવારો ને રાશન કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદરમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારો માટે શ્રી તિરુપતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદર

આગળ વાંચો...

પોરબંદર આઈ. ટી. આઈ.ના તાલીમાર્થીઓએ આબેહૂબ બ્રહ્મોસ મિસાઇલની બનાવી પ્રતિકૃતિ

પોરબંદર આઈ. ટી. આઈ.ના તાલીમાર્થીઓએ આબેહૂબ બ્રહ્મોસ મિસાઇલની પ્રતિકૃતિ બનાવતા બિરદાવવામાં આવ્યા હતા. આઈ. ટી. આઈ. પોરબંદરમાં દસ કરતાં પણ વધારે ટ્રેડ હાલ કાર્યરત છે.

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે