Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Kutiyana

કુતિયાણા પંથકમાંથી બાઈક ચોરીને જતો જૂનાગઢનો શખ્શ ઝડપાયો

કુતિયાણા પંથકમાંથી બાઇક ચોરીને જઈ રહેલ જૂનાગઢના સાહિલ અકબર શેખને પોલીસે ઝડપી લીધો છે માંડવા ગામની સીમમાંથી એક મોટરસાઈકલ ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી. જે અનુસંધાને

આગળ વાંચો...

કુતિયાણા નજીક પોરબંદર આવી રહેલા ટ્રક માંથી વિદેશી દારૂ અને બીયર નો ૧૫ લાખ નો જથ્થો ઝડપાયો:ટ્રક ચાલક અને સપ્લાયર સામે ગુન્હો નોંધાયો

કુતિયાણા નજીક ટ્રક માંથી પોલીસે ૧૫ લાખ ની કીમત નો વિદેશી દારૂ અને બીયર નો જથ્થો ઝડપી લીધો છે. અને ટ્રક સહીત ૨૫ લાખ ના

આગળ વાંચો...

પોરબંદરના સવિર્સ સેન્ટરમાંથી સાડા ત્રણ લાખના મુદ્દામાલની ચોરી: કુતિયાણાની મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો

પોરબંદરના બોખીરા ખાતે આવેલ ટ્રેલર સર્વિસ સ્ટેશન અને એક કમાન સેન્ટરમાં ખાબકેલા તસ્કરોએ એક આખે આખું ટ્રેક્ટર અને ટ્રકના ટાયરોની ચોરી કરી હતી. ચોરી બે

આગળ વાંચો...

કુતિયાણા ગામે ડીગ્રી વગરનો ડોકટર મેડીકલ પ્રેક્ટીસ કરતા ઝડપાયો:તપાસણીના સાધનો,ઇન્જેક્શન,દવા સહિતનો મુદામાલ કબ્જે

કુતિયાણા ગામે મેડીકલ ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતા શખ્શ ને એસઓજી ટીમે ઝડપી લઇ તેની પાસે થી મેડીકલ તપાસણીના સાધનો,ઇન્જેક્શન,દવા મળી રૂ ૨૧૦૪૩ નો મુદામાલ કબ્જે

આગળ વાંચો...

પોરબંદર પીજીવીસીએલ દ્વારા મેગા ડ્રાઈવ યોજી ૨ દિવસ માં ૨૯ લાખ ની વીજચોરી ઝડપી

પોરબંદર પીજીવીસીએલ દ્વારા બે દિવસ વીજચોરી અંગે મેગા ડ્રાઈવ યોજી ૨૮.૬૮ લાખ ની વીજચોરી ઝડપી લીધી છે. પોરબંદર પીજીવીસીએલ સર્કલ દ્વારા વીજચોરી ને ડામવા બે

આગળ વાંચો...

કુતિયાણા માં વેપારી ના મકાન માં ૭૦ હજાર ની રોકડ ની ચોરી કરનાર રાણા કંડોરણા નો તસ્કર ઝડપાયો

કુતિયાણા માં રહેણાંક મકાન માં થયેલ ૭૦ હજાર ની રોકડ ની ચોરી મામલે પોલીસે રાણાકંડોરણા રહેતા અને ભંગારની ફેરી કરતા શખ્શને ઝડપી લઇ તેના ઝૂંપડામાંથી

આગળ વાંચો...

પોરબંદર ના કલેકટરે બિલેશ્વર અને ડીડીઓ એ દેવડા ગામની સરપ્રાઈઝ મુલાકાત કરી

પોરબંદર ના કલેકટરે બિલેશ્વર અને ડીડીઓ એ દેવડા ગામની સરપ્રાઈઝ મુલાકાત કરી વિવિધ સેવાઓ નું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી.

આગળ વાંચો...

કુતિયાણા ના ગોકરણ ગામે રાત્રે ત્રણ વાગ્યે વૃધ્ધા ના માથામાં હથોડીના ૨૦ ઘા મારી સોનાના એક વેઢલાની લુંટ

કુતિયાણાના ગોકરણ ગામે રાત્રે ત્રણ વાગ્યે વૃધ્ધા ના ઘરમાં ઘુસેલા શખ્શે વૃધ્ધા ના માથામાં હથોડીના ૨૦ ઘા મારીને સોનાના એક વેઢલાની લુંટ કરી હોવાની પોલીસ

આગળ વાંચો...

ચૌટા ગામના ખેડૂત એક દાયકાથી કરે છે ૧૨ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી:બોરડી, ડ્રેગન, આંબા, ચીકુ, પપૈયા સહિતના બાગાયતી પાકથી પુષ્કળ પ્રમાણમાં મેળવી રહ્યા છે ઉત્પાદન

પોરબંદરના કુતિયાણા નજીક ચૌટા ગામના ખેડૂત એક દાયકાથી ૧૨ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. બોરડી, ડ્રેગન, આંબા, ચીકુ, પપૈયા, શરગવા સહિતના બાગાયતી પાકથી પુષ્કળ

આગળ વાંચો...

૧૫૦ પેટી વિદેશીદારૂના બે ગુન્હામાં વોન્ટેડ બુટલેગર ચૌટા નજીક થી ઝડપાયો

પોરબંદર અને જુનાગઢના વંથલી ના ૧૫૦ પેટી વિદેશીદારૂના ગુન્હામાં વોન્ટેડ શખ્શને પોરબંદર એલ.સી.બી.એ ચૌટા નજીક થી ઝડપી લીધો છે. પોરબંદર એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી આઈ આર.કે.કાંબરીયા

આગળ વાંચો...

કુતિયાણા ના ઈશ્વરીયા ગામે રહેણાંક મકાન માંથી ૧૧૩ બોટલ દારૂ ઝડપાયો

કુતિયાણા ના ઈશ્વરીયા ગામે રહેણાંક મકાન માંથી ૧૧૩ બોટલ દારૂ સાથે પોલીસે એક શખ્શ ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. કુતિયાણા ના પી

આગળ વાંચો...

કુતિયાણા પંથક માં નાળીયેરી ના રોપા માં સબસીડી ના નામે ખેડૂતો સાથે છેતરપિંડી

ઈશ્વરીયા ગામના ૫ ખેડૂતો ને નારીયેળીના રોપાની ખરીદી ઉપર સબસીડી મળશે તેમ જણાવીને ૩ શખ્સોએ રૂ ૬૮૭૫૦ ની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે