પોરબંદર જીલ્લા અને ત્રણેય તાલુકા પંચાયત ના હોદેદારો ની વરણી:રાણાવાવ માં પ્રથમ વખત જીતેલા મંજુબેન ના શિરે તાજ
પોરબંદર જીલ્લા પંચાયત ઉપરાંત ત્રણેય તાલુકા પંચાયત ના નવા હોદેદારો ની વરણી કરાઈ છે. જેમાં રાણાવાવ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે પ્રથમ વખત વિજેતા બનેલા