
પાકિસ્તાન જેલમાં સબડતા પોરબંદર સહીત રાજ્યભરના માછીમારોને મુક્ત કરવા રાજ્યસભા ના સાંસદ ની રજૂઆત
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલય સંકુલ 2 ખાતે આવેલ તાપી હોલમાં ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના માછીમારોના અણ ઉકેલ પ્રશ્નો ઉકેલવા