Saturday, June 21, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Politics

ખોળ કપાસિયા અને ભૂસા નાં વધતા જતા ભાવો મામલે રાણાવાવ મામલતદાર કચેરી સામે પ્રતિક ઉપવાસ

પોરબંદર રાણાવાવ ગામે જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખોળ-કપાસીયા અને ભુસાના ભાવો મામલે મામલતદાર કચેરી સામે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.ઉપરાંત મામલતદાર ને આવેદન પણ પાઠવાયું

આગળ વાંચો...

પોરબંદર માં ફિશિંગ બોટો પરત બોલાવતા થયેલ નુકશાની નો સર્વે કરાવવા માંગ

પોરબંદર પોરબંદર માં ફિશિંગ સીઝન દરમ્યાન અનેક વખત બોટો ને પરત બોલાવવામાં આવે છે.આથી આ અંગે થયેલ નુકશાન નો સર્વે કરાવવા માંગ ઉઠી છે. પોરબંદર

આગળ વાંચો...

video:પોરબંદર નાં અમીપુર ગામે સસ્તા અનાજ ની દુકાન માં સડેલા અનાજ નું વિતરણ:કોંગ્રેસ દ્વારા જનતા રેડ

પોરબંદર પોરબંદર જીલ્લા માં સસ્તા અનાજ ની દુકાનો માં સડેલા અને પશુ પણ ન ખાય તેવા અનાજ નું વિતરણ થતું હોવાની કોંગ્રેસ ની રજૂઆત બાદ

આગળ વાંચો...

video:પોરબંદર માં મકરસંક્રાંતિ ની રાત્રે ડબલ મર્ડર કરનાર ત્રણ શખ્શો ત્રણ દિવસના રિમાંડ પર:હજુ બે ભાજપી સુધરાઈ સભ્યો સહીત આઠ શખ્સો પોલીસની પહોંચ થી બહાર

પોરબંદર પોરબંદર જીલ્લા માં મકરસંક્રાંતિ ની રાત્રે બે સુધરાઈ સભ્ય સહીત ૧૧ શખ્સો એ ખૂની ખેલ ખેલી ચૂંટણી હારેલા કોંગી ઉમેદવાર ના ભાઈ અને તેના

આગળ વાંચો...

video:ગાંધીભુમી માં મકરસંક્રાંતિની રાત બની લોહિયાળ:પાલિકા ચૂંટણીના મનદુઃખ માં ફાયરીંગ કરી બે યુવાનો ની હત્યા

પોરબંદર પોરબંદર નગરપાલિકાની ચુંટણીના મનદુ:ખમાં મકરસંક્રાતિની રાત્રે બે યુવાનો ની ફાયરીંગ કરી હત્યા નીપજાવાઈ છે. જેમાં ભાજપ ના બે સુધરાઈ સભ્યો અને સુધરાઈ સભ્યનાના પુત્ર

આગળ વાંચો...

video:પોરબંદર જીલ્લા માં કોરોના ની સ્થિતિને લઇ ને કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

પોરબંદર કૃષિમંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પોરબંદર જિલ્લા સેવા-સદન-૧ સભાખંડ ખાતે કોરોનાની સંભવિત ત્રીજી લહેર સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.બેઠકમાં

આગળ વાંચો...

પોરબંદર યુવા ભાજપ દ્વારા મશાલ રેલી અને કેન્ડલ માર્ચ યોજાઈ:ભાજપ સંગઠન દ્વારા મહામૃત્યુંજય મંત્ર ના જાપ કરાયા

પોરબંદર વડાપ્રધાન મોદી ના કાફલા ની સુરક્ષા માં પંજાબ સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે પોરબંદર જીલ્લા યુવા ભાજપ દ્વારા મશાલ રેલી અને કેન્ડલ માર્ચ

આગળ વાંચો...

પોરબંદર ખાતે પતંજલિ યોગ સમિતિ દ્વારા યોજવામાં આવેલ ૫૧ કુંડીનો યજ્ઞ સંપન્ન

પોરબંદર પોરબંદર પતંજલિ યોગ સમિતિ દ્વારા ૫૧ કુંડી હવનની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર પતંજલી યોગ સમિતિ તથા જિલ્લા યજ્ઞ સમિતિ દ્વારા ઓમકારેશ્વર મહાદેવ મંદિર

આગળ વાંચો...

video;પોરબંદર જીલ્લા ના ગ્રામ્ય વિસ્તાર માં રસ્તાના કામ માં ભ્રષ્ટાચાર થતો હોવા અંગે રજૂઆત

પોરબંદર પોરબંદર જીલ્લા ના ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ બાદ રસ્તા ના પેચ વર્ક ના નામે કરોડો નો ભ્રષ્ટાચાર થયો હોવાની કોંગ્રેસ દ્વારા કલેકટર ને રજૂઆત

આગળ વાંચો...

video:પોરબંદર ના આવાસ માં રહેતા લોકો ને અઢળક સમસ્યાઓ:સફાઈ અને પાણી ની હાલાકી,બ્લોકની બિસ્માર હાલત

પોરબંદર પોરબંદર ના બોખીરા વિસ્તારમાં આવેલ આવાસ યોજનાના માં સફાઈ,પાણી સહિતની વિવિધ સમસ્યાઓ અંગે રહેવાસીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.ત્યારે કોંગ્રેસ આગેવાનોએ મુલાકાત લઇ તેઓની સમસ્યા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે