
પોરબંદર માં નિરમા ફેક્ટરી દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવા ઉપર મૌખિક પ્રતિબંધ મૂકી દેવાતા રોષ:કલેકટર ને આવેદન
પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિમિટેડ ફેક્ટરી દ્વારા મૌખિક રીતે સ્થાનિક કક્ષાએ કોઈને રોજગારી આપવી નહીં તે પ્રકારના મનઘડત નિયમો કર્યા હોવાનો આક્ષેપ કરીને જિલ્લા શિવસેનાએ આ