Monday, August 18, 2025

|| तुम रक्षक काहू को डरना ||

Crime

બળેજ ગામે ખાણ ખનીજ ખાતાના અધિકારીની ફરજમાં રૂકાવટ થતા પોલીસ ફરિયાદ

પોરબંદર નજીકના બળેજ ગામની ટોડારા સીમમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીની ફરજમાં રૂકાવટ થતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે. પોરબંદરના ખાણ ખનીજ વિભાગમાં મદદનીશ ભુસ્તરશાસ્ત્રી તરીકે ફરજ

આગળ વાંચો...

કુતિયાણા ના ગોકરણ ગામે રાત્રે ત્રણ વાગ્યે વૃધ્ધા ના માથામાં હથોડીના ૨૦ ઘા મારી સોનાના એક વેઢલાની લુંટ

કુતિયાણાના ગોકરણ ગામે રાત્રે ત્રણ વાગ્યે વૃધ્ધા ના ઘરમાં ઘુસેલા શખ્શે વૃધ્ધા ના માથામાં હથોડીના ૨૦ ઘા મારીને સોનાના એક વેઢલાની લુંટ કરી હોવાની પોલીસ

આગળ વાંચો...

પોરબંદર ખાસ જેલમાં કુખ્યાત કેદીએ એલસીબી ટીમ સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરતા ફરજમાં રૂકાવટ ની ફરિયાદ

પોરબંદરની ખાસ જેલમાં સુરતના કેદીએ એલસીબી ટીમ ની ફરજમાં રૂકાવટ કરીને જાતે જ માથું બ્લેક બોર્ડમાં અથડાવીને પોતાને ઈજા પહોંચાડી ઝપાઝપી કરતા ફરજમાં રૂકાવટ સહિતની

આગળ વાંચો...

ટુકડા મિયાણીના યુવાનને યુકેના વર્ક વિઝા અપાવવાની લાલચ આપીને 20 લાખની છેતરપિંડી

પોરબંદર નજીકના ટુકડા મિયાણી ની મરશિયા સીમમાં રહેતા યુવાનને યુકેના વર્ક વિઝા અપાવવાની લાલચ આપીને 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરતા મૂળ સુરત તથા હાલ યુકે

આગળ વાંચો...

આદિત્યાણા માં નાનાભાઈ ને મોત ને ઘાટ ઉતારનાર મોટો ભાઈ ઝડપાયો

આદિત્યાણાના ડંડકડી નેશમાં અઠવાડિયા પહેલા મોટાભાઈ દ્વારા નાનાભાઈ ની હત્યા કરાઈ હતી જે મામલે એલસીબી એ આરોપી ને ખંભાળા નજીક થી ઝડપી લીધો છે. આદિત્યાણાના

આગળ વાંચો...

આદિત્યાણા ગામે અગાઉ થયેલ મર્ડર ના મનદુઃખ માં મહિલા ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો

આદિત્યાણા ગામે રહેતી મહિલા ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આદિત્યાણા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા ભાનુબેન

આગળ વાંચો...

પોરબંદર માધવપુર હાઈવે પર અકસ્માત ના ૨ બનાવ માં વૃદ્ધા અને યુવાન નું મોત

પોરબંદર માધવપુર હાઈવે પર અકસ્માત ના ૨ બનાવ માં વૃધ્ધા અને યુવાન નું મોત થયું છે જયારે ૭ લોકો ને ઈજા થતા સારવાર માં ખસેડવામાં

આગળ વાંચો...

પોરબંદર ના ખાપટ વિસ્તારમાં ઉદ્યોગનગર પોલીસ ની મીઠી નજર હેઠળ બુટલેગરો અને તેના મળતીયાઓ દ્વારા દારૂની હોમ ડીલીવરી ની સુવિધા

પોરબંદર ના ખાપટ વિસ્તારમાં દારૂ ની બદી નું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું હોવાની સ્થાનિક સુધરાઈ સભ્ય દ્વારા એસપી ને બુટલેગરોના નામ સાથે રજૂઆત કરી

આગળ વાંચો...

પોરબંદર ની સરકારી હોસ્પિટલ માંથી મહિલા પોલીસકર્મી ના બહેન ને ભાભી ના મોબાઈલ ચોરાયા

પોરબંદરની સરકારી હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાંથી મહિલા પોલીસકર્મી ના બહેન અને ભાભી ના મોબાઈલ ચોરાતા ફરીયાદ નોંધાઈ છે. પોરબંદર ના જુના ફુવારા પોલીસ લાઈનના બ્લોક નં-૧

આગળ વાંચો...

રાણાવાવ પંથકમાં સગીરને નગ્ન કરી જાતિય સતામણીનો વિડીયો કર્યો વાયરલ:રાણાકંડોરણા પંથકની વિદ્યાર્થીનીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવી બીભત્સ મેસેજ મોકલ્યા

રાણાકંડોરણા પંથકની વિદ્યાર્થીનીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવી ચેટ મારફતે બીભત્સ મેસેજ મોકલી સગીરાને સમાજમાં બદનામ કરવાના ઈરાદે પ્રતિષ્ઠાને હાનિ પહોચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. અન્ય

આગળ વાંચો...

૧૫૦ પેટી વિદેશીદારૂના બે ગુન્હામાં વોન્ટેડ બુટલેગર ચૌટા નજીક થી ઝડપાયો

પોરબંદર અને જુનાગઢના વંથલી ના ૧૫૦ પેટી વિદેશીદારૂના ગુન્હામાં વોન્ટેડ શખ્શને પોરબંદર એલ.સી.બી.એ ચૌટા નજીક થી ઝડપી લીધો છે. પોરબંદર એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી આઈ આર.કે.કાંબરીયા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે