
પોરબંદર માં પીએનડીટી અંતર્ગત રજીસ્ટર્ડ હોસ્પિટલ, ક્લીનિક, સંસ્થાઓમાં ફરજીયાત સી.સી.ટી.વી. કેમેરા લગાવવા જાહેરનામુ પ્રસિદ્ધ
પોરબંદર જીલ્લા માં જાતિય પરીક્ષણના ગુન્હા રોકવા માટે ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ કરેલ દરખાસ્ત અન્વયે પીએનડીટી અંતર્ગત રજીસ્ટર્ડ હોસ્પિટલ, ક્લીનિક, સંસ્થાઓમાં
























