Tag: collector
પોરબંદર
પોરબંદર ઝૂંડાળા મહેર સમાજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસની ઝાંખી રજૂ કરતો વંદે ગુજરાત રથને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત મહેમાનોના હસ્તે રથને કુમકુમ તિલક કરી પ્રસ્થાન કરાવાયું હતું.
આ...
પોરબંદર
પોરબંદર જીલ્લા માં ભેળસેળ કરતા લોકો સામે કાર્યવાહી કરવા કલેકટર દ્વારા સુચના અપાઈ છે.
પોરબંદર જિલ્લામાં ભેળસેળ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની કલેકટર અશોક શર્માએ સૂચના આપી છે. દૂધ બાળકો સહિત સૌ કોઇની રોજની જરૂરીયાત છે.ત્યારે દૂધ, માવો, પાણીપુરી,...
પોરબંદર
પોરબંદર ની છાયા કન્યાશાળા,તળપદ સ્કુલ તથા બળેજ પે સેન્ટર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેકટર,એસપી તથા ડીડીઓ દ્વારા વિદ્યાર્થીઓ નું સ્વાગત કરી પ્રવેશ અપાયો હતો.
છાયા કન્યા શાળામાં કલેકટરે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત વિદ્યાર્થિનીઓને સ્કૂલ...
પોરબંદર
પોરબંદર વિલા સર્કિટ ખાતે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે જિલ્લા કક્ષાનાં યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તથા Yoga for Humanity થીમ સાથે પોરબંદર ચોપાટી ખાતે તા.૨૧ જૂનના રોજ વહેલી સવારે યોગ...
પોરબંદર
પોરબંદર ના બિલેશ્વર ગામે આવેલ બિલનાથ મહાદેવ ના મંદિરે મહાદેવ ને ૨૦૦૦ કિલો કેરી નો શણગાર કરાયો હતો ત્યાર બાદ આ કેરી રાણાવાવ તાલુકા ની ૧૦૫ આંગણવાડીઓ ના બાળકો ને પ્રસાદી રૂપે વિતરણ કરાઈ હતી.
પોરબંદર નજીક આવેલ બિલેશ્વર ગામે...
પોરબંદર
પોરબંદર ના કલેકટર અશોક શર્માએ શહેરમાં આવેલી ૧૩૮ વર્ષ જૂની સ્ટેટ લાયબ્રેરીમાં ચાલતા બાળ-વાર્તા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને બાળકોને પંચતંત્રની સિંહની વાર્તા અભિનય સહ સંભળાવી હતી.તથા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષો, જંગલોનું મહત્વ સમજાવ્યું હતું.આ તકે કલેકટરે બાળ વાર્તા કરી...
પોરબંદર
પોરબંદર તાલુકા પંચાયતના તત્કાલીન અધિકારી દ્વારા એટીવીટી યોજનામાં ખરીદી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની પુરાવા સાથે પૂર્વ કર્મચારી એ કલેકટરને લેખિતમાં રજુઆત છે.
પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ કર્મચારી સંજય એમ. કારાવદરાએ કલેકટરને લેખિતમાં પુરાવા સાથે રજુઆત કરી જણાવ્યું છે.કે તાલુકા પંચાયતના...
પોરબંદર
૧૧માં ખેલ મહાકુંભમાં વિજેતા બનેલા પોરબંદર જિલ્લાના ખેલાડીઓે તથા જિલ્લા રમત સંકુલના ૨૬ વિજેતા ખેલાડીઓને જિલ્લા કલેકટરે પ્રમાણપત્ર પાઠવીને ભવિષ્યમાં તેઓ વધુ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.
પોરબંદર સ્થિત સરકાર દ્વારા સંચાલિત જિલ્લા રમત સંકુલ ખાતે ભણવાની સાથે સાથે...
પોરબંદર ખાતે લેન્ડ ગ્રેબિંગ કમિટી ની બેઠક મળી હતી જેમાં 2 સરકારી અને ૧૦ ખાનગી જમીન પર પેશકદમી થઇ હોવાનું સામે આવતા ૨૧ દબાણકારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા નિર્ણય લેવાયો છે જયારે ત્રણ શખ્સો એ ૨૧ લાખ ની જમીન...
પોરબંદર
પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન સામેના વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષ થી બોર અને કુવામાં કેમીકલયુક્ત લાલ પાણીના કારણે સ્થાનિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.જે અંગે પોરબંદર ટાઈમ્સના અહેવાલ બાદ તંત્ર ની ઊંઘ ઉડી છે અને પાણી પુરવઠા બોર્ડ અને જીપીસીબી ની...