
ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ ટ્રાય સિરીઝ રમવા તેલંગાના જવા માટે થઈ રવાના:ટીમની કેપ્ટનશીપ ની જવાબદારી પોરબંદરના ભીમા ખૂંટીના શિરે
ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ ટ્રાય સિરીઝ રમવા તેલંગાના જવા માટે રવાના થઈ છે ટીમ ના કેપ્ટન તરીકે પોરબંદરના વ્હીલચેર ક્રિકેટરને જવાબદારી સોંપવામાં આવી છે. તેલંગાના