
પોરબંદર જીલ્લા ના ૧૮૩૪ વિદ્યાર્થીઓને એસટી પાસ ના લીધે રૂ.૧.૧૦ કરોડથી વધુ નો ફાયદો
પોરબંદર જીલ્લા ના ૧૮૩૪ વિદ્યાર્થીઓને સરકારની પાસ યોજના અંતર્ગત રૂ.૧.૧૦ કરોડથી વધુની રાહત અપાઈ છે. પોરબંદર જીલ્લામાં દિવાળી વેકેશન પૂર્ણ થતા શાળા-કોલેજોમાં બીજું સત્ર ચાલુ