પોરબંદર માં ૧૫૦ વિદ્યાર્થીઓને વેકેશન માં સમરકેમ્પના માધ્યમથી સંસ્કારનું સિંચન અને વિવિધ તાલીમ
પોરબંદરના આર્યસમાજ ખાતે વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે એક મહિનાના સમર કેમ્પનો પ્રારંભ કરાયો છે જેમાં ૧૫૦ વિદ્યાર્થીભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા છે. વૈદિક સંસ્કૃતિ ના પ્રચાર પ્રસાર માટે