Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Educational

પોરબંદરમાં શિક્ષક અને પ્રોફેસર બનવા ૫૯૬ યુવક-યુવતીઓએ બી.એડ.,એમ.એડ.ની પ્રવેશ પરીક્ષા આપી

પોરબંદરમાં બી.એડ. અને એમ.એડ.ની પ્રવેશ પરીક્ષાનું આયોજન થતાં ૬૦૬ ફોર્મ ભરાયા હતા જેમાંથી ૫૯૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. પોરબંદર શહેરની ગોઢાણીયા મહિલા કોલેજમાં ભકત કવિ

આગળ વાંચો...

પોરબંદર માંથી અન્ય જીલ્લાની સંસ્થાઓમાં થતું શૈક્ષણિક ટ્રાન્સપોર્ટેશન અટકાવવા રજૂઆત

એક બાજુ પોરબંદર જીલ્લામાંથી મોટાપાયે વિદ્યાર્થીઓનું બીજા જીલ્લામાં શિક્ષણ માટે સ્થળાંતર થઇ રહ્યું છે,તો બીજી બાજુ તેના કારણે પોરબંદર જીલ્લામાં અનેક સરકારી અને ખાનગી શૈક્ષણિક

આગળ વાંચો...

પોરબંદર યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર અને ગોઢાણીયા કોલેજ વચ્ચે એમ ઓ યુ કરાયા

ધી યુવા પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ડો. વી.આર. ગોઢાણીયા કોલેજ વિધ્યાર્થીઓ માટે કાંઈક વિશેષ કરવા હર હમેશ તત્પર અને અગ્રેસર રહ્યા

આગળ વાંચો...

પોરબંદર ના યુવાન ને ઉચ્ચ અભ્યાસ માટે સરકાર ની મદદ મળતા અમેરિકા માં ઊંચા પેકેજ ની નોકરી મેળવી

પોરબંદર ના યુવાન ને ઉચ્ચ અભ્યાસ માટે સરકાર ની મદદ મળી હતી. જેથી અભ્યાસ બાદ તેને અમેરિકા માં ઊંચા પેકેજ ની નોકરી પણ મળતા તેના

આગળ વાંચો...

પોરબંદર ના જયુબેલી બોખીરા વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળા મંજુર કરવા રાજયસભાના સાંસદે ભલામણ કરી

પોરબંદરના જયુબેલી-બોખીરા વિસ્તારમાં અંદજે ૪૧૯ જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. અને તેઓ હવે ધો.૯ માં આવ્યા છે. પરંતુ આ વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળા

આગળ વાંચો...

પોરબંદર જિલ્લાની ૩૦૯ શાળાઓ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે

પોરબંદર જિલ્લામાં આગામી તારીખ ૧૨,૧૩ અને જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાશે. સમગ્ર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ

આગળ વાંચો...

રાણાવાવની સરકારી વિનયન કોલેજનું રેકોર્ડબ્રેક ૯૨% પરિણામ આવ્યું

રાણાવાવની સરકારી વિનયન કોલેજનું બી એ સેમ-6 માં રેકોર્ડબ્રેક ૯૨% પરિણામ આવ્યું છે જેથી તેજસ્વી વિદ્યાર્થીઓ ને બિરદાવવામાં આવ્યા છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી

આગળ વાંચો...

પોરબંદરના સાંદિપની ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ પોરબંદરના સાંદિપની સભાખંડમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આગળ વાંચો...

ગૌરવ:પોરબંદરના થેલેસેમિયાગ્રસ્ત મહિલા લેકચરરે નેટની પરીક્ષા પાસ કરી

પોરબંદર ની ગુરુકુળ મહિલા કૉલેજના અંગ્રેજી વિભાગના મુલાકાતી વ્યાખ્યાતા થેલેસેમિયાગ્રસ્ત હોવા છતાં મજબુત મનોબળ દાખવી અથાગ મહેનત કરી નેટની પરીક્ષા પાસ કરતા બિરદાવવામાં આવ્યા છે.

આગળ વાંચો...

નવ વર્ષ પૂર્વે પચાસ રૂ ની બચત થી શરુ થયેલ અને હાલ કરોડો નું ધિરાણ કરતી રાણાવાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ

રાણાવાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની નવમી સાધારણ સભા યોજાઇ હતી. મંડળીના તમામ સભાસદોની સમક્ષ વર્ષ ૨૧-૨૨ના હિસાબો રજુ કરવામાં આવ્યા હતા. નવ વરસ પહેલા

આગળ વાંચો...

પોરબંદરમાં જિલ્લાકક્ષાની સ્ટેમ ક્વિઝ ઓનલાઇન યોજાશે:ત્રણેય તાલુકાના ટોપ ટેન વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની હરિફાઈમાં લેશે ભાગ

પોરબંદરમાં જિલ્લાકક્ષાની સ્ટેમ ક્વિઝનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર ખાતે સત્સંગ શિક્ષા પરિષદ, છાયા સંચાલિત અને ગુજકોપ્ટ ગાંધીનગર માન્ય સહજાનંદસ્વામી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અને

આગળ વાંચો...

પોરબંદર ની મહિલા અધ્યાપકે દરિયાકિનારાની ક્ષારની સમસ્યા પર સંશોધન કરતા પીએચડી ની પદવી એનાયત કરાઈ

પોરબંદરની ડો. વી. આર. ગોઢાણિયા મહિલા કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકે જીલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉત્પન્ન થતી ક્ષારની સમસ્યાઓ વિશે સંશોધન કરીને મહાશોધ નિબંધ રજૂ કરતા ભકત

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે