પોરબંદરના માછીમારો ના વિવિધ પ્રશ્નો અંગે બોટએસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત
પોરબંદર બોટ એસોસિએશન દ્વારા મત્સ્યઉદ્યોગ ખાતાના નવા નવા કાળા કાયદાઓ માચ્છીમારોને પુરેપુરા બેરોજગાર બનાવી દેશે તેવી દહેશત સેવી આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પોરબંદર