
પોરબંદર માં બીએલઓ તરીકે ની કામગીરીમાં ધરપકડ અને વોરંટ પ્રથા રદ કરવા સહિતની માંગ સાથે કલેકટર ને આવેદન પાઠવાયું
પોરબંદર સહિત રાજ્યભરના શિક્ષકોને બીએલઓ ની કામગીરી સોંપવામાં આવી છે જેમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ની કામગીરીમાં અવારનવાર શિક્ષકોનું અપમાન થઇ રહ્યું છે અને









