
પોરબંદર ના સાગરભુવન ખાતે મેગા મેડીકલ કેમ્પ યોજાતા ૮૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો
પોરબંદર સાગર ભુવન હોલ, ખારવાવાડ પોરબંદર ખાતે સમસ્ત ખારવા સમાજ પોરબંદર હિરાલાલભાઈ શિયાળ,રણછોડભાઈ શિયાળ,વાણોટ પવનભાઈ શિયાળ ના આર્થિક સહયોગ થી પૂર્વ વાણોટ સ્વ.જશુભાઈ ગગનભાઈ શિયાળ