Friday, September 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Ranavav

રાણાવાવ ના બોરડી નજીક બિનવારસુ પડેલ ટ્રક માંથી ૮૦ પેટી દારૂ મળી આવ્યો

રાણાવાવ ના બોરડી થી સખપુર જતા રસ્તે એલસીબી ટીમ ને બિનવારસુ ટ્રક માંથી ૮૦ પેટી દારૂ મળી આવ્યો હતો પોલીસે ૮ લાખ નો મુદામાલ કબ્જે

આગળ વાંચો...

પોરબંદર ના કલેકટરે બિલેશ્વર અને ડીડીઓ એ દેવડા ગામની સરપ્રાઈઝ મુલાકાત કરી

પોરબંદર ના કલેકટરે બિલેશ્વર અને ડીડીઓ એ દેવડા ગામની સરપ્રાઈઝ મુલાકાત કરી વિવિધ સેવાઓ નું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી.

આગળ વાંચો...

આદિત્યાણા માં નાનાભાઈ ને મોત ને ઘાટ ઉતારનાર મોટો ભાઈ ઝડપાયો

આદિત્યાણાના ડંડકડી નેશમાં અઠવાડિયા પહેલા મોટાભાઈ દ્વારા નાનાભાઈ ની હત્યા કરાઈ હતી જે મામલે એલસીબી એ આરોપી ને ખંભાળા નજીક થી ઝડપી લીધો છે. આદિત્યાણાના

આગળ વાંચો...

આદિત્યાણા ગામે અગાઉ થયેલ મર્ડર ના મનદુઃખ માં મહિલા ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો

આદિત્યાણા ગામે રહેતી મહિલા ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આદિત્યાણા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા ભાનુબેન

આગળ વાંચો...

રાણાવાવ પંથક માં મેંગો માર્કેટ બને તો સમગ્ર વિસ્તાર ના વિકાસ અને સમૃદ્ધિ ના દ્વાર ખુલશે

રાણાવાવ પંથક માં કેરી નું મબલખ ઉત્પાદન થતું હોવાથી આ વિસ્તાર માં મેંગો માર્કેટ બનાવવા મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી ને રજૂઆત થઇ છે. રાણાવાવ તાલુકા

આગળ વાંચો...

રાણાવાવ પંથકમાં સગીરને નગ્ન કરી જાતિય સતામણીનો વિડીયો કર્યો વાયરલ:રાણાકંડોરણા પંથકની વિદ્યાર્થીનીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવી બીભત્સ મેસેજ મોકલ્યા

રાણાકંડોરણા પંથકની વિદ્યાર્થીનીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવી ચેટ મારફતે બીભત્સ મેસેજ મોકલી સગીરાને સમાજમાં બદનામ કરવાના ઈરાદે પ્રતિષ્ઠાને હાનિ પહોચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. અન્ય

આગળ વાંચો...

પોરબંદર-ભાવનગર ટ્રેનને રાણાવાવ ખાતે સ્ટોપ આપવાની માંગણી સાથે આજે મંગળવારે રાણાવાવ રેલ્વે ખાતે અનશન યોજાશે

પોરબંદર-ભાવનગર ટ્રેનને રાણાવાવ ખાતે સ્ટોપ અપાયો ન હોવાથી આ માંગણી વહેલીતકે સંતોષવા ની માંગ સાથે આજે મંગળવારે રેલ્વે સ્ટેશન ખાતે ધરણા અને અનશન યોજાશે. રાણાવાવ

આગળ વાંચો...

રાણાવાવની સરકારી કોલેજ દ્વારા કોલેજ પ્રવેશ માટેના પોર્ટલ રજીસ્ટ્રેશન અને એડમીશન માટે સેમિનાર યોજાશે

રાણાવાવની સરકારી કોલેજ દ્વારા આજે તા ૧૫ ના રોજ કોલેજ પ્રવેશ માટેના પોર્ટલ રજીસ્ટ્રેશન અને એડમીશન માટે સેમિનાર યોજાશે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર  દ્વારા ૧૨

આગળ વાંચો...

રાણાવાવ ગામે જેટકોના લોખંડના સ્ક્રેપ એંગલ ચોરનાર ઝડપાયો

રાણાવાવ ગામે જેટકોના ૧૫ નંગ લોખંડના સ્ક્રેપ એંગલ ચોરાયા હતા જે મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે. રાણાવાવ માં આવેલ જેટકો ના ૨૨૦ કે.વી.સબસ્ટેશન ની

આગળ વાંચો...

બાપોદર ગામે સીમ વિસ્તાર માં નર્મદાની મુખ્ય પાઈપલાઈન નો એરવાલ્વ ૪ દિવસ થી લીક:ખેતર માં પાણી ભરાયા:તંત્ર હજુ મેળા માં વ્યસ્ત

રાણાવાવ ના બાપોદર ગામે નર્મદા ની મુખ્ય પાઈપલાઈન નો એરવાલ્વ ૪ દિવસ થી લીક થવા છતાં સમારકામ હાથ ન ધરવામાં આવતા ખેતર માં પાણી ભરાયા

આગળ વાંચો...

હથિયારધારા અને ટાડા જેવા ગંભીર ગુનાના આરોપીને સુવિધા અપાવવાના ગુન્હામાં પોરબંદર ના બે નિવૃત્ત પોલીસકર્મીઓને ત્રણ વર્ષની સજા

પોરબંદર માં ૧૯૯૯ માં ટાડા અને એક્સપ્લોઝીવ એક્ટ સહિતના ગંભીર ગુન્હા ના આરોપી ને કોર્ટે સારવાર માટે મંજુરી આપ્યા બાદ બે કોન્સ્ટેબલ દ્વારા તેને સારવાર

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે