રાણાવાવમાં સંતાનોના શિક્ષણ માટે સરકારી કર્મચારીઓની પહેલી પસંદ બની આ સરકારી સીમ શાળા:ખાનગી શાળા ને ટક્કર મારે તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ
રાણાવાવ ના અનેક સરકારી કર્મચારીઓ પોતાના સંતાનો ના અભ્યાસ માટે સરકારી સીમ શાળા પસંદ કરી છે. ખાનગી શાળા ને પણ ટક્કર મારે તેવી સુવિધા ધરાવતી