પોરબંદર માં ૧૨ વર્ષ પૂર્વે માર ન મારવા બદલ ૪ હજાર ની લાંચ લેતા ઝડપાયેલ જીઆરડી જવાનને ૫ વર્ષની સખત કેદ ની સજા
પોરબંદરના બગવદર પોલીસ મથક માં ફરજ બજાવતા જી.આર.ડી.ના જવાનને ૧૨ વર્ષ પૂર્વે ના લાંચ રૂશ્વતના ગુન્હામાં ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે પાંચ વર્ષની સખત કેદની સજા