Thursday, October 31, 2024

|| तुम रक्षक काहू को डरना ||

News

પોરબંદર રેલ્વે સ્ટેશન ખાતે “આઝાદી કી રેલગાડી અને સ્ટેશન”આઇકોનિક વીકનો ગ્રાન્ડ ફિનાલે યોજાયો

પોરબંદર રેલ્વે સ્ટેશન ખાતે આઝાદી કી રેલગાડી અને સ્ટેશન આઇકોનિક વિક નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. પોરબંદર પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળનું જાણીતું રેલ્વે સ્ટેશન છે.

આગળ વાંચો...

પોરબંદર ની માધવાણી કોલેજમા એમ.કોમની સીટ વધારવા એન એસ યુ આઈ દ્વારા રજૂઆત

પોરબંદર ની માધવાણી કોલેજ માં ૧૫૦ વિદ્યાર્થી એમ કોમ ના અભ્યાસક્રમ માં પ્રવેશ થી વંચિત હોવાથી એન એસ યુ આઈ દ્વારા આ અંગે રજૂઆત કરાઈ

આગળ વાંચો...

પોરબંદર માં સસરા એ સગર્ભા પુત્રવધુ સાથે ખરાબ વર્તન કરતા પુત્રવધુ એ પોલીસ ફરિયાદ નોંધાવી

પોરબંદર માં સસરા એ સગર્ભા પુત્રવધુ ને બાથ ભીડી પોતાને ખુશ કરી દેશે તો સોનાનો ચેન લઇ દેશે તેવું જણાવ્યું હોવા અંગે પુત્રવધુ એ પોલીસ

આગળ વાંચો...

કુતિયાણા નજીક ટ્રાવેલ્સે રીક્ષાને હડફેટે લેતા ૯ મુસાફરો ને ઈજા:2 ગંભીર

કુતિયાણા ના હામદપરા નજીક ટ્રાવેલ્સ બસે રીક્ષા ને હડફેટે લેતા ૯ મુસાફરો ને ઈજાઓ થઇ હતી જેમાં બે ની સ્થિતિ ગંભીર છે. કુતિયાણા ના હેલાબેલી

આગળ વાંચો...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર જિલ્લામાં “હર ઘર તિરંગા” કાર્યક્રમ ની ઉજવણી કરાશે:રૂ ૩૦૦ નો તિરંગો રૂ ૩૦ માં અપાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમ હેઠળ આગામી તા.૧૩ ઑગસ્ટથી તા.૧૫ ઓગસ્ટ સુધી પોરબંદર જિલ્લામાં “હર ઘર તિરંગા”ની દરેક ઘર, સરકારી કચેરીઓ,

આગળ વાંચો...

પોરબંદર ના છાયામાં આવેલ જલારામ વાત્સલ્યધામ વૃધ્ધાશ્રમને રૂપિયા એક લાખનું મળ્યું અનુદાન

પોરબંદર ના છાયામાં આવેલ જલારામ વાત્સલ્યધામ વૃધ્ધાશ્રમને રૂપિયા એક લાખનું અનુદાન મળ્યું છે. શ્રી લોહાણા મહાપરિષદની વાત્સલ્ય સમિતિ પોરબંદર યુનીટ દ્વારા શરૂ થયેલ આ સીનીયર

આગળ વાંચો...

પોરબંદરમાં તમામ બોટોની ભૌતિક ચકાસણી ઓનલાઇન એપથી ૭ દિવસ માં કરાવી લેવા સુચના

પોરબંદર જીલ્લા ની તમામ ફિશિંગ બોટો ની ભૌતિક ચકાસણી ઓનલાઈન એપ ના માધ્યમ થી જ કરાવવા ફિશરીઝ કચેરી દ્વારા સુચના અપાઈ છે. પોરબંદર જિલ્લામાં કાર્યરત તમામ

આગળ વાંચો...

પોરબંદરમાં સરકારી શાળાઓની આસપાસ અને કમ્પાઉન્ડમાં આવારા અને અસામાજિક તત્વો દ્વારા નશાકીય પ્રવૃત્તિ આચરાતી હોવાનો ઘટસ્ફોટ

પોરબંદરમાં સરકારી શાળાઓ ની આસપાસ અને કમ્પાઉન્ડમાં આવારા તત્ત્વો દ્વારા નશાકીય પ્રવૃત્તિ આચરાતી હોવા અંગે જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠકમાં ચર્ચા કરાઈ હતી. અને નશાબંધી

આગળ વાંચો...

video:પોરબંદર ના છાયા ચોકી તથા એમઇએમ સ્કુલ પાસે સ્પીડ બ્રેકર મુકવા માંગ:સ્પીડબ્રેકર ના અભાવે દરરોજ નાનામોટા અકસ્માત

પોરબંદર પોરબંદરના એમઈએમ સ્કૂલ તથા છાયાચોકી ચાર રસ્તા પાસે એક પણ સ્પીડ બ્રેકર ન હોવાથી દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે. આથી વહેલીતકે સ્પીડબ્રેકર મુકવા

આગળ વાંચો...

પોરબંદર માં બોટો ને લગતી કામગીરી ઓનલાઈન સ્થગિત રાખી મેન્યુઅલ કરવા માંગ

પોરબંદર માં બોટો ને લગતી કામગીરી રીયલ ક્રાફ્ટ સોફ્ટવેર માં ઓનલાઈન કરવાના બદલે મેન્યુઅલી કરવા બોટ એસોસીએશન દ્વારા રજૂઆત કરાઈ છે.   પોરબંદર બોટ એસોસીએશન

આગળ વાંચો...

પોરબંદર માં અદાણી ગેસ કંપની ના પાઈપલાઈનના માલસામાનની ચોરી

પોરબંદર માં અદાણી ગેસ કંપની ના પાઈપલાઈન ના માલસામાન ની અંદાજે રૂ એક લાખ ની મુદામાલ ની ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એક

આગળ વાંચો...

પોરબંદર માં કોવીશિલ્ડનો જથ્થો ખલાસ થતા અનેક લોકો પરત:આજે જથ્થો ફાળવાય તેવી શક્યતા

પોરબંદર પોરબંદરમાં પ્રિકોશન ડોઝ લેવા માટે લોકો નો ઘસારો થયો છે. પરંતુ કોવીશિલ્ડ વેકસીનનો જથ્થો ખાલી થઇ જતા અનેક લોકો રસી લીધા વગર પરત ફર્યા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે