પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે દિવ્ય કાર્યક્રમો સાથે ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરાઈ
પોરબંદર પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રીના સાનિધ્યમાં અને દેશ-વિદેશથી પધારેલા શ્રીહરિ ભક્તોની ઉપસ્થિતિમાં ભક્તિસભર વાતાવરણમાં અનેક દિવ્ય કાર્યક્રમો