ગાંધી,સુદામા,સુરખાબી નગરી પોરબંદર નો આજે ૧૦૩૪ મો સ્થાપના દિવસ:જાણો શહેર ના ઈતિહાસ ની જાણી -અજાણી રોચક અને રસપ્રદ વિગતો ઇતિહાસવિદ ની કલમે
આજે શ્રાવણી પુનમ પોરબંદર નો 1034મો સ્થાપના દિવસ ”પોરબંદરઃ પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે જાણીતું છે.પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પુનમના