
વિદેશમાં મેડિકલની ડિગ્રી મેળવનારાઓને ગુજરાતમાં ઈન્ટર્નશીપ માટે મંજૂરી આપવા પોરબંદર ભાજપ અગ્રણી દ્વારા આરોગ્યમંત્રીને રજૂઆત
વિદેશ માં મેડીકલ ની ડીગ્રી મેળવનારાઓ ને ગુજરાત માંથી ઇન્ટર્નશિપ કરવા મંજુરી આપવામાં આવે તેવી પોરબંદર ના ભાજપ અગ્રણી એ આરોગ્યમંત્રી ને રજૂઆત કરી છે.