
પોરબંદર ના મહારાણા ને આપેલા વચન નો તંત્ર દ્વારા ૩૫ વરસ થી ભંગ : જાણો પોરબંદર રાજ્ય સૌરાષ્ટ્ર માં ભળ્યું ત્યારે શું હતી પોરબંદર ના મહારાણા ની મુખ્ય શરત :પોરબંદર ટાઈમ્સ નો આ ખાસ અહેવાલ
પોરબંદર પોરબંદર ની સ્થાપના ને ૧૦૩૦ વરસ તાજેતર માં પૂર્ણ થયા છે ત્યારે એક સમયે ધમધમતું પોરબંદર નું બંદર હાલ માં વિકાસ ઝંખી રહ્યું છે