
ગૌરવ:પોરબંદર ની વિદ્યાર્થીની એ જીસેટ ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી
પોરબંદર ની ડૉ.વી.આર.ગોઢાણીયા પી.જી. સેન્ટરમાં અભ્યાસ કરતી વૈશાલી દિલીપભાઈ સવજાણી એ જીસેટ (ગુજરાત સ્ટેટ લેવલ એલીજીબિલિટી ટેસ્ટ)ની રાજ્ય સ્તરની આસિસ્ટન્ટ પ્રોફેસરની સ્પર્ધાત્મક પરીક્ષા પ્રથમ પ્રયત્ને