
પોરબંદરની અમુક શાળાઓએ મનમાની ચલાવી દિવાળી વેકેશનના પરિપત્રનું ઉલ્લંઘન કર્યાની રજૂઆત
પોરબંદરની અમુક શાળાઓએ દિવાળી વેકેશનના પરિપત્રનું ઉલ્લંઘન કર્યું હોવાની વિદ્યાર્થી સંગઠનના નેતાએ શિક્ષણ અધિકારીને રજુઆત કરી છે. હાલ થોડા દિવસો પહેલા જ ખાનગી તેમજ સરકારી