video:પોરબંદરની નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ચિત્ર પ્રદર્શન અને ડેમોસ્ટ્રેશનનો પ્રારંભ
પોરબંદર પોરબંદરની નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ચિત્ર પ્રદર્શન અને ડેમોસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે.જે તા ૨૨ સુધી ચાલશે. પોરબંદરની કલાપ્રિય જનતા માટે એચપી આર્ટ સ્ટુડિયો દ્વારા